મહુવા: મહુવામાં ટિકિટ ન મળતાં તાલુકા પંચાયત પ્રમુખે ભાજપ સામે બગાવત કરી
મળતી માહિતી અનુસાર, ભાજપ દ્વારા ટિકિટ ન મળતા દુલાભાઈ ભાલીયાએ નૈપ ગામમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. માત્ર પોતે જ નહીં, પરંતુ તેમણે જિલ્લાની કળસાર, ભાદરોડ અને કતપર બેઠકો પર પણ પોતાના સમર્થકોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે મહુવા તાલુકાની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને હવે ચૂંટણીમાં