ભરૂચ: ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ
Bharuch, Bharuch | Aug 10, 2025
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આજરોજ ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થઈને કાવી કંબોઈ...