Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

માંગરોળ: ધામડોદ ગામે ગોલ્ડી સોલારમા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિશ્વનુ સૌથી મોટું નમો સૌર સમ્રાટ મોડ્યુલ નું અનાવરણ કરાયુ

Mangrol, Surat | Sep 17, 2025
માંગરોળ તાલુકાના ધામણોદ ગામે ગોલ્ડી સોલાર મા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વનું સૌથી મોટું સોલાર પીવી મોડ્યુલર નું અનાવરણ કરવામાં આવ્યું હતું આ સમયે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ ગોલ્ડ સોલારના માલિક ઈશ્વરભાઈ ધોળકિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના 75 માં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો

MORE NEWS