ધોરાજી: માતાવાડી વિસ્તારમાં દેશી દારૂની રેડ કરી ધોરાજી સિટી પોલીસે એક મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધેલ
Dhoraji, Rajkot | Sep 10, 2025
ધોરાજી શહેરના માતાવાડી વિસ્તારમાં ધોરાજી સીટી પોલીસે દેશી દારૂની રેડ કરી અને એક મહિલાને ઝડપી લીધી હતી જેમાં તેમની સામે...