મોરબી: મોરબીના મહાનગરપાલિકા પાલીકા દ્વારા ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધી મેગા સ્વચ્છતા અભિયાન
Morvi, Morbi | Sep 25, 2025 મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબીના ગાંધી ચોક થી ઉમિયા સર્કલ સુધી મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા ના કર્મચારીઓ, જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ, સંસ્થાઓ જોડાયા હતા.