હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી થયેલા ખેતીને નુકસાનનો સર્વે શરૂ કરાયો, ખેતીવાડી અધિકારીએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 10, 2025
સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ૭૦ હજાર હેક્ટરમાં થયેલા વાવેતરને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આ...