દાંતીવાડા: ગુંદરી ગામે પત્નીને મારઝૂડ કરતા પતિ સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે પત્નીને મારઝુડ કરતા આક્ષેપિત પતિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગેની જાણકારી આજે શનિવારે રાત્રે 9:30 કલાકે મળી છે.