સાવલી: દેણા ગામ નજીક મહિલા બાઈક પરથી પડી જતા ઇજાગ્રસ્ત
Savli, Vadodara | Jun 29, 2024 વડોદરા તાલુકાના વિરોદ ગામે રહેતા ચંચળબેન નામના મહિલા બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હોય જે દરમિયાન તેઓ બાઈક પરથી પડી ગયા હતા અને જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ રમેશભાઈ ની પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેના ગામ પાસેથી પસાર થતા હોય જે દરમિયાન પડી ગયા હતા જેના કારણે તેઓની ઇજાઓ પહોંચી હતી.