મહુવા: હનુમાન જયંતીએ તલગાજરડા ચિત્રકૂટ ધામમાં દિગ્ગજ કલાકારોનો મેળાવડો, મોરારીબાપુના હાથે શબાના આઝમીને સન્માન
મહુવા તાલુકાના તલગાજરડા સ્થિત ચિત્રકૂટ ધામ ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દેશભરના દિગ્ગજ કલાકારો, સંગીતકારો, ચિત્રકારો, નૃત્યકારો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મોરારીબાપુના પાવન હસ્તે વિવિધ ક્ષેત્રના કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને મોરારીબાપુ દ્વારા વિશેષ સન્માન