બરવાળા: બરવાળાના ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અમાસ નિમિત્તે 52 ગજની ધ્વજા ચડાવાઈ, હજારો ભાવિકો ઉમટી પડ્યા,લોકમેળો યોજાઈ
Barwala, Botad | Aug 23, 2025
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ શ્રાવણ માસની અમાસ નિમિત્તે 52 ગજની ધજા ચડવામાં આવી.સાથે...