Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ડીસા શહેર: જુનાડીસામાં સરકારી નોકરી મેળવનાર 32 ભાઈ -બહેનોનું સન્માન કરાયું....!

Deesa City, Banas Kantha | Dec 24, 2025
શ્રી રામ સેવા સમિતિ દ્વારા જુનાડીસા ગામના સરકારી નોકરીમાં નિમણૂક પામેલા બત્રિસ જેટલા ભાઈઓ તથા બહેનોનો તા.૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ પ્રોત્સાહક સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જુનાડીસા ગામની રાધે કૃષ્ણ ગૌશાળાના મહંત શ્રી ભરતગીરી બાપુ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સરપંચ અમરતભાઈ પુનડીયા, દિલિપભાઈ બારોટ, જગદીશભાઈ પઢીયાર, અરવિંદભાઈ મોદી, હસમુખભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા....

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: જુનાડીસામાં સરકારી નોકરી મેળવનાર 32 ભાઈ -બહેનોનું સન્માન કરાયું....! - Deesa City News