આજે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઇન્ડો–જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશનની સુવર્ણ જયંતી નિમિત્તે ગોલ્ડ ફેસ્ટનું આયોજન કરાયુ હતુ.જેમાં Ama ના સભ્યો અને જાપાનના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઘાટલોડિયા: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઇન્ડો–જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશનની સુવર્ણ જયંતી નિમિત્તે ગોલ્ડ ફેસ્ટનું આયોજન - Ghatlodiya News