લીલીયા: પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ સાલુંકે નાઅધ્યક્ષ સ્થાને લોન મેળો યોજાયો.
Lilia, Amreli | Nov 28, 2025 લીલીયા મોટા:પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાયો પી.આઇ સાળુંકે ના અધ્યક્ષ સ્થાને લોન મેળો યોજાયો લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે અમરેલી એસ.પી સંજય ખરાત ની સૂચના અને વિભાગીય ડીવાયએસપી ના માર્ગદર્શન તળે લોન મેળા નું આયોજન કરાયું જેમાં ઊંચા વ્યાજ દરે પૈસા લઈ અને દેવામાં ડૂબતા દેવાદારો એ સરકારી બેન્ક કે સહકારી મંડળીઓ પાસેથી ઓછા વ્યાજનું ધિરાણ મેળવી નિયમિત હપ્તા ભરી ઊંચા વ્યાજ દર માંથી મુક્તિ મેળવવા સહકારી મંડળી દ્વારા સમજ