સાણંદ: સાણંદમાં અકસ્માત, રેથલ ગામ ખાતે બાઈક ચાલકે ગફલતભરી રીતે બાઈક હંકારી અકસ્માત સર્જ્યો
સાણંદમાં અકસ્માતની ઘટના..રેથલ ગામ ખાતે બાઈક ચાલકે ગફલતભરી રીતે બાઈક હંકારે અકસ્માત સર્જ્યો હતો... કારને ઓવરટેક કરવા જતા ઘટના બની. જેમાં બાઈક ચાલાક અન્ય બાઈક ચાલક સાથે અથડાયો હતો. ઘટનામાં બાઈક ચાલાક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો... ત્યારે સમગ્ર મામલે સાણંદ પોલીસ મથકે બુધવારે 4.30. કલાકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે