નવા વર્ષની ઉજવણીના પૂર્વ સંધ્યાએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ કામગીરી" શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નવા વર્ષની ઉજવણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓ તથા શાખા ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ