પાલીતાણા: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે તળેટી ખાતે સિંધી સમાજ સહિત દ્વારા રેલી યોજી આવેદન પત્ર અપાયું
Palitana, Bhavnagar | Aug 28, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે...