અંકલેશ્વર: શહેરમાં ચોર્યાસી ભાગોળ, દીવા રોડ ઉપર આવેલ નીચાણવાળી સોસાયટીઓના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા
Anklesvar, Bharuch | Sep 4, 2025
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જેને પગલે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો...