કુતિયાણા: કુતિયાણા પોલીસે ખાગેશ્રી ગામે જુગાર રમતા 7 શખ્સોને રૂ.1.12 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા
Kutiyana, Porbandar | Aug 29, 2025
કુતિયાણા પોલીસે ખાગેશ્રી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા અશ્વીન ભગવાનજીભાઈ સંતોકી, ચીન્ટુ પ્રભુદાસભાઈ સંતોકી,રાજેશ...