નડિયાદ: શહેરમાં સલુન વાટા વિસ્તારમાં કેનાલ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Nadiad City, Kheda | Aug 10, 2025
પોલીસે સલુન વાટા વિસ્તારમાં કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી વિગતો અનુસાર નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ...