જાંબુઘોડા: પાવાગઢ બનેલી દુર્ઘટનામાં જાંબુઘોડા નજીક આવેલા મોતીપુરાના દિલીપભાઈ કોળીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો
Jambughoda, Panch Mahals | Sep 7, 2025
પાવાગઢ ખાતે બનેલી લિફ્ટ દુર્ઘટનામા જાંબુઘોડા નજીક આવેલા મોતીપુરા ગામના રહેવાસી દિલીપભાઈ કોળીનું પણ મોત નિપજ્યું હતું...