કરમસદ ચોકડી નજીક સોમવારે સાંજના સમયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં સાંજના સમયે વાહનોની વધારે અવરજવરને કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
આણંદ શહેર: કરમસદ ચોકડીએ ટ્રાફિક જામની સમસ્યા, દરરોજ સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા, વાહન ચાલકો પરેશાન - Anand City News