જાફરાબાદ: હેલિકોપ્ટર માટે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે દરિયામા બે બોટો ડૂબી,જાફરાબાદ અને રાજપરાની બોટોનુ જળસમાધિ,બચાવ કામગીરીનો પ્રારંભ
Jafrabad, Amreli | Aug 19, 2025
અમરેલી જિલ્લાના દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે જાફરાબાદ અને રાજપરાની બે બોટ ડૂબી ગઇ હતી. બંને બોટમાં કુલ 18...