તળાજા થી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર પસવી ગામ નજીક બાઇકનો ગંભીર અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તળાજા આસપાસના વિસ્તારમાં તેમજ તળાજા થી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તેમજ મહુવા જતા હાઇવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને આ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા થી મહુવા જતા