પલસાણા: જોળવા સંતોષ મિલમાં બ્લાસ્ટ મામલો: વધુ એકનું મોત થતા મૃત્યુ આંક 8 થયો, પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટરે આપી પ્રતિક્રિયા
Palsana, Surat | Sep 9, 2025
સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત 1 સપ્ટેમ્બર ને શનિવારે સાંજે અચાનક ડ્રમ વોશર મશીનમાં ભયાનક બ્લાસ્ટ થતા ભારે હાહાકાર મચી ગયો...