રાણપુર: વેજલકા ગામ ખાતે ખેતલીયાદાદા નો ભવ્ય સમૈયો યોજાયો,ખેતલીયાદાદા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું
Ranpur, Botad | Aug 29, 2025
બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલ વેજલકા ગામ ખાતે સમસ્ત ગામ દ્વારા ખેતલીયાદાદા નો ભવ્ય સમૈયો યોજાયો.હજારોની...