વડગામ: ચાંગા ગામના ભૂલકાઓના ભવિષ્યને અંધકારમાં ન ધકેલાય તે માટે સરકાર તાત્કાલિક નવીન આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ
Vadgam, Banas Kantha | Aug 17, 2025
વડગામ તાલુકાના ચાંગા ગામની આંગણવાડીની દુર્દશા તો એટલી ખરાબ છે કે વાલીઓ પોતાના બાળકોને ત્યાં મોકલતા પણ ડરે છે અનેકવાર...