સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત જોડીયા તાલુકા કક્ષા અને શાળા કક્ષાની સ્પર્ધામાં મુખ્ય મહેમાન પુર્વ કેબીનટ મંત્રી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા અને પીઠડ સીટના સદસ્ય ચંદ્રીકાબેન આઘેરા સંગઠનના તાલુકાના પ્રમુખ જયસુખભાઈ પરમાર, ધ્રોલ એપીએમસીના પુર્વ ચેરમેન રસિકભાઈ ભંડેરી, કિસાન મોરચાના પ્રમુખ પ્રવીણભાઇ મારવાણીયા, સંગઠનના પુર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા