મહુવા: ખરેડ-ગઢડા રોડ પર કચરાના ઢગલા: સ્થાનિકોમાં રોષ, તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડની બાજુમાં અનેક જગ્યાએ ફેલાયેલા કચરાના ઢગલાઓના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને આસપાસ રહેતા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. સ્થાનિકોના કહેવા મુજબ, છેલ્લા ઘણા સમયથી અહીં નિયમિત સફાઈ થતી નથી, જેના કારણે કચરાનો જમાવડો વધતો જાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં આ ગંદકી વધુ સમસ્યા ઊભી કરી રહી છે અને રોગચાળો ફે