આણંદ શહેર: આણંદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી 25 તારીખે સવારે 11:00 કલાકે કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે યોજાશે
Anand City, Anand | Sep 2, 2025
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની...