વડોદરા / સાવલી— સાવલી ઉદલપુર રોડ પર રસાવાળી ગામ નજીક એક હાઈવા ટ્રકમાંથી દુર્ગંધયુક્ત શંકાસ્પદ કેમિકલ રસ્તા પર ધોળાતા અનેક બાઈક સવાર લપસી ગયા અને થોડી ક્ષણો માટે રસ્તા પર અફરાતફરી સર્જાઈ રાહદારીઓએ ટ્રક ચાલકને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક ટ્રક રોડ પર જ છોડી ફરાર થઈ ગયો. અચાનક બનેલી આ ઘટના કારણે ટ્રાફિક જામ સર્જાઈ સાવલી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી, ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથધરી અને ટ્રકમાં ભરાયેલા કેમિકલનું સ્વરૂપ જાણવા તપાસ શરૂ કર