ભચાઉ: કડોલ વિસ્તારમાં મીઠા માફિયાઓએ વન વિભાગના અધિકારી પર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
Bhachau, Kutch | Oct 15, 2025 કચ્છમાં કડોલ વિસ્તારમાં મીઠા માફિયાની દાદાગીરી પૂર્વ કચ્છ વન વિભાગના અધિકારીઓ પર મીઠા માફિયાનો હુમલો કડોલ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાના પાળા બાંધતા મીઠા માફિયાને રોકવા જતા અધિકારીઓ પર કરાયો હૂમલો દેવજીભાઈ ઉર્ફે દેવાભાઇ મેરામણ આહીર, નાથાભાઈ દેવાભાઇ રબારી તેમજ અન્ય એક અજાણ્યા ઇશમ વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઇ ફરજ રૂકાવટ તેમજ જાતિ અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાઈ વધુ તપાસ ભચાઉ પોલીસે હાથ ધરી