ધાનેરા: ધાનેરામા નગરપાલિકા વિસ્તારમાં 8 જેટલા વ્યાપારીઓ દ્વારા લાઇસન્સ અરજી પાલિકા દ્વારા નકારી કઢાઈ.
ધાનેરામા નગરપાલિકા વિસ્તારમાં 8 જેટલા વ્યાપારીઓ દ્વારા લાઇસન્સ અરજી પાલિકા દ્વારા નકારી કઢાઈ. ફાયર સેફ્ટી ના સાધનોનો અભાવ હોવાના કારણે અરજી નેગેટિવ કરવામાં આવી છે જેથી ફટાકડાના વ્યાપારીઓ ફફડાટ ફેલાઈ ગયો છે.