હિંમતનગર: આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ
Himatnagar, Sabar Kantha | Sep 12, 2025
સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને એક આવીદાન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બ્રિટિશ ભારતમાં 1871 માં શરૂ...