નાંદોદ: નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા વધુ 5 ગેટ ખોલાયા કુલ 10 નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
Nandod, Narmada | Sep 13, 2025
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થતા ત્યારે તેમાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને 5 ગેટ ખુલ્લા હતા...