મૂળદ પાટિયા નજીક સ્કોડા કાર અને એકિ્ટવા મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોપેડ ચાલકને પગમાં ઈજા પહોંચી હતી, જ્યારે કાર ડિવાઈડર તોડીને સામેના માર્ગે| ધસાઈ ગઈ હતી. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
ઉમરપાડા: મુલદ પાટિયા નજીક મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો - Umarpada News