માંગરોળ: માંગરોળ ના સાંગાવાડા ગામે બુમ્બીયા ગણપતિ મંદિર માં તોડફોડ કરનારન સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી
માંગરોળ ના સાંગાવાડા ગામે બુમ્બીયા ગણપતિ મંદિર માં તોડફોડ કરનારન સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી   જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે બુમ્બીયા ગણપતિ મંદિર માં તોફાન કરી લાખોનું નુકસાન અંગે માંગરોળ મામલતદાર તથા પોલીસ અધિક્ષક શ્રી ને આવેદનપત્ર આપતા અનિશૂચિત સમાજના લોકો કાયદેસરની કાર્યવાહી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માંગ કરી હતી