અંકલેશ્વર: માં શારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું
Anklesvar, Bharuch | Sep 8, 2025
દેશવ્યાપી જન અધિકાર અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર,...