તિલકવાડા: જિલ્લા સંગઠન મંત્રી વિક્રમભાઈ તડવીની અધ્યક્ષતામાં ભાદરવા ગામે રાત્રિ ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૭ ઓક્ટોબરથી શરૂ થયેલી “વિકાસ સપ્તાહ–૨૦૨૫” ની ઉજવણી અંતર્ગત તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે પ્રાથમિક શાળામાં તા.08 ઓક્ટોબર, 2025ના રોજ જિલ્લા સંગઠન મંત્રી વિક્રમભાઈ તડવીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી.