બારડોલી: વાત્સલ્ય વિદ્યાલય (ગુજરાતી માધ્યમ), બારડોલીનું ગૌરવ, તાલુકા કક્ષાએ તબલા વાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું
Bardoli, Surat | Aug 6, 2025
ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આલાપ પ્રતીકકુમાર પટેલે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2025-26માં તબલા વાદનમાં ભાગ...