સંખેડા: સંખેડાના અરીઠા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની શુભેચ્છા મુલાકાત
સંખેડા તાલુકાના અરીઠા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા પંચાયત સદસ્યા છાયાબેન વસાવા અને સરપંચ શૈલેષભાઈ વસાવાના નિવાસસ્થાને મુલાકાત કરી સ્થાનિક આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો.