નાનીકડી અયોધ્યા સોસાયટીમાં રહેતા મુળ વાધારોડા ગામના વતની સમુબેન પટેલ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હોવાથી તેમને હનુમંત હોસ્પિટલમાં સારવાર સારુ દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું 12 ડિસેમ્બરના રોજ મોત થતા ડોક્ટરોએ પરિવારને ચક્ષુદાન માટે સમજાવ્યું હતું.તેમના દીકરા મયંક પટેલ જેઓ હાલ સરસ્વતી કેળવણી મંડળના મંત્રી તેમજ 27 સમાજના અગ્રણી પણ છે જેમને તેમની માતાનું ચક્ષુદાન કરી અંગદાન અંગે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.હતું.લાયન્સ ક્લબ દ્વારા તાત્કાલિક આવી ચક્