જામનગર શહેર: બેડી રોડ પર એક યુવક સાથે મારામારી કરનાર ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
Jamnagar City, Jamnagar | Aug 27, 2025
જામનગરના સાંઢીયા પુલથી આગળ માધવબાગ-૨માં રહેતા ટેક્ષ કન્સલટન્ટ રાજેશ રવજીભાઈ ચિત્રોડા નામના યુવાનના પુત્રને એક સાથે...