ખેડા: તાલુકાના સારસા ગામના ખેડૂતો દેવામાં ડુબ્યા
Kheda, Kheda | Nov 1, 2025 કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા . સારસા ગામના ખેડૂતો થયા પાયમાલ. મોંમાં આવેલો કોળીયો છીનવાયો. સમગ્ર ગુજરાત માં કમોસમી વરસાદ ને લીધે હાલ ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.