ગરૂડેશ્વર: વઘરાલી ગામે પોલીસે જુગાર રમતા રૂ. 76 હજારનો મુદામાલ ઝડપ્યો, 9 ઇસમો પકડાયા એક વોન્ટેડ સામે ગુનો દાખલ કર્યો
Garudeshwar, Narmada | Aug 24, 2025
ગરુડેશ્વર તાલુકામાં આવેલા વઘરાલી ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી ₹76,080 મુદામાલ ઝડપી સાથે 9 ને ઝડપી પાડ્યા છે...