અમદાવાદના લાંભા વિસ્તારમાં ગઈકાલે ઘરકંકાસને લીધે થયેલી હત્યાની ઘટનામાં પરેશભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી પરેશભાઈ અને તેમની પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેના કારણે પત્ની રિસાઈને પિયર ગઈ હતી. પરેશભાઈએ તેમના સસરાને પત્નીને પાછી મોકલવા બાબતે કહ્યું હતું, જેને લઈને ઝઘડો થયો. આ ઝઘડા દરમિયાન મૃતકના સાસુ દીનાબેન વેગડાએ પરેશભાઈના માથ