દાંતીવાડા: લોડપા ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક દિવસીય પશુપાલન શિબિર યોજાઈ.
દાંતીવાડા તાલુકાના લોડપા ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર થરા દ્વારા એક દિવસીય પશુપાલન શિબિર યોજવામાં આવી હતી આજે ગુરુવારે રાત્રે 8:30 કલાકે જાણકારી આપી હતી કે આ પશુપાલન શિબિરમાં ગામના 40 જેટલા પશુપાલકોએ ભાગ લીધો હતો.