મહુધા: મહેમદાવાદ ના અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપની માં યુવક ના કુરચે કુરચા ઉડી ગયા.
Mahudha, Kheda | Nov 10, 2025 મહેમદાવાદ ના અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપની માં યુવક ના કુરચે કુરચા ઉડી ગયા. શિકાગો બ્લોવર કંપની માં મહુધા તાલુકા ના ધંધોડી ગામનો 30 વર્ષ ની આસપાસ નો યુવાન નોકરી કરતો હતો.. આજે બપોર ના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીન માં આવી જવા થી શરીર ના ટુકડે ટુકડા અલગ થઇ ગયા હતા. કંપની ના બોઇલર થી 50 ફૂટ સુધી અલગ અલગ શરીર ના ટુકડા થઇ થઇ ને પડ્યા હતા..