તળાજા: તળાજા ડિવિઝન પોલીસને સો સલામ રૂ. 39.76 લાખથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો@
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેષ પાંડેય સાહેબના માર્ગદર્શન તેમજ તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. નકુમ સાહેબના નેતૃત્વ હેઠળ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું તળાજા ખાતે પટેલ સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તળાજા, દાઠા, અલંગ અને અલંગ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડ, ચોરી, છેતરપીંડી તથા ગુમ થયેલા મોબાઇલ સંબંધિત ગુનાઓમાં તપાસ દરમિયાન શોધી કા