નાંદોદ: ગંભીરા દુર્ઘટના બાદ રાજપીપળામાં બહારથી આવતા વિદ્યાર્થીઓને તેની અસર જોવા મળી છે : NSUI દ્વારા ST ડેપો મેનેજર ને આવેદનપત્ર
Nandod, Narmada | Aug 8, 2025
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા તમામ જુના બ્રિજો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જેના લીઘે...