LCBએ ઝાંઝરવા રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની અટકાયત કરી, પાંચ લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત
Palanpur City, Banas Kantha | Aug 30, 2025
બનાસકાંઠા એલસીબી દ્વારા બાતમીના આધારે ઈકબાલગઢથી ઝાંઝરવા રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપીને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે...